News
[thethe-marquee limit=”2″ effect=”up”]
તા.૦૯/૦૯/૨૦૧૭ના રોજ શ્રી મહેસાણા તીર્થમાં હર્ષોલ્લાસ સાથે પુ.રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમત પદ્મસાગર સુરીશ્વરજી મ.સાનો ચતુર્માંસ સાથે પ્રવેશ થયો.
તા.૦૩/૦૯/૨૦૧૭ના રોજ પુ.રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમત પદ્મસાગર સુરીશ્વરજી મ.સા ભગવંતશ્રી ના ૮૩ જન્મદિવસની ઉજવણી શ્રી સીમંધરસ્વામી જૈન તીર્થ પરિસરમાં ધામધૂમથી કરવામાં આવી જેમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી એ પી કોહીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની, અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરે પ્રધાનો એ સહર્ષ હાજરી આપી. શુભેચ્છાઓ પાઠવી.
Recent Posts
+(91)-98253 16353
Modhera Circle,

