- દેરાસર સવારે ખુલવાનો સમય: ૦૫:૩૦કલાકે સવારે
- વાસક્ષેપ પૂજા સમય: ૦૬:૦૦ થી ૭.૦૦કલાકે સવારે
- પક્ષાલના ચઢાવા: ૦૮:૦૦ થી ૦૮:૩૦કલાકે સવારે
- પક્ષાલ થવાનો સમય: ૦૮:૩૦ થી ૦૯.૦૦કલાકે સવારે
- બરાસ,કેસર,ફૂલપૂજા,મુગટના ચઢાવા: ૦૯.૦૦કલાકે થી ૧૦.૦૦
- આરતી અને મંગળદીવો સમય: ૧૦.૦૦કલાકે સવારે
સાંજની આરતીનો સમય : ૦૮:૦૦કલાકે સાંજે
- શ્રી સીમંધર સ્વામિ ભગવાન
- શ્રી પદ્માવતીદેવી માતાજી
- શ્રી ઘંટાકર્ણવીર ભગવાન
- શ્રી મણીભદ્રવીર ભગવાન
- દેરાસર મંગલીક થવાનો સમય શિયાળુસત્ર ૦૯.૦૦કલાકે
- દેરાસર મંગલીક થવાનો સમય ચોમાસુંસત્ર અને ઉનાળુસત્ર ૦૯.૩૦કલાકે