Darshan Timings

  • દેરાસર સવારે ખુલવાનો સમય: ૦૫:૩૦કલાકે સવારે
  • વાસક્ષેપ પૂજા સમય: ૦૬:૦૦ થી ૭.૦૦કલાકે સવારે
  • પક્ષાલના ચઢાવા: ૦૮:૦૦ થી ૦૮:૩૦કલાકે સવારે
  • પક્ષાલ થવાનો સમય: ૦૮:૩૦ થી ૦૯.૦૦કલાકે સવારે
  • બરાસ,કેસર,ફૂલપૂજા,મુગટના ચઢાવા: ૦૯.૦૦કલાકે થી ૧૦.૦૦
  • આરતી અને મંગળદીવો સમય: ૧૦.૦૦કલાકે સવારે

સાંજની આરતીનો સમય : ૦૮:૦૦કલાકે સાંજે

  • શ્રી સીમંધર સ્વામિ ભગવાન
  • શ્રી પદ્માવતીદેવી માતાજી
  • શ્રી ઘંટાકર્ણવીર ભગવાન
  • શ્રી મણીભદ્રવીર ભગવાન
  • દેરાસર મંગલીક થવાનો સમય શિયાળુસત્ર ૦૯.૦૦કલાકે
  • દેરાસર મંગલીક થવાનો સમય ચોમાસુંસત્ર અને ઉનાળુસત્ર ૦૯.૩૦કલાકે