| ક્રમ | વિગત | બેનર | રકમ |
| 1 | વ્યાખ્યાન હોલ અંદરની બાજુમાં | તકતી-1 | 72,00,000/- |
| 2 | દેરાસરથી ભોજનશાળા તરફ જવાનો રસ્તો | તકતી-1 | 54,00,000/- |
| 3 | ભીનમાલ ધર્મશાળા ઉપર | નામ | 36,00,000/- |
| 4 | સાબરમતી ધર્મશાળા ઉપર નામ | નામ | 36,00,000/- |
| 5 | શ્રાવિકા ઉપાશ્ર્ય-1 (જમણી બાજુ) | નામ | 21,00,000/- |
| 6 | શ્રાવિકા ઉપાશ્ર્ય-2 (જમણી બાજુ) | નામ | 21,00,000/- |
| 7 | 75 ધર્મશાળામાં (ગ્રાઉન્ડ ફ્લોર-2) | તકતી-2 | 02 x 15,00,000/- |
| 8 | 75 ધર્મશાળામાં (ફર્સ્ટ ફ્લોર-2) | તકતી-2 | 02 x 15,00,000/- |
| 9 | પુ.સાધુ ભગવંતનો નીચેનો ઉપાશ્રય-1 | નામ | 11,00,000/- |
| 10 | પુ.સાધુ ભગવંતનો નીચેનો ઉપાશ્રય-2 | નામ | 11,00,000/- |
| 11 | નુતન ઓફીસની બાજુમાં ગ્રેનાઈટ તકતીમાં નામ | તકતી-1(2’.6 X 1’) | 5,55,555/- |
| 12 | શ્રાવિકા ઉપાશ્રય પાંચ રૂમો (દરેક રૂમના) | નામ | 05 X 2,54,000/- |
| 13 | નુતન ઓફીસરની બાજુમાં સાધી લીટીમાં નામ | ગ્રેનાઈટની તકતી | 1,11,111/- |
નોંધઃ જે ભાગ્યશાળીને તકતીમાં લાભ લેવાની ભાવના હોય તે ભાગ્યશાળીને નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
મોબાઈલ નંબરઃ +(91) 98253 16353
Email Id: simandhar2119@gmail.com